મળવા જો એને ચાહુ તો હમણા મળી શકુ,
એ વાત જુદી છે કે મને ઈન્તિઝાર છે.
આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ,
એ વિહર ની રાત, તારી અનોખી સવાર છે.

Gujarati Shayri by Riwera : 111431579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now