હકીકત માં યુપી ના છાતા માં (મથુરા થી નજીક ) હું પણ શિકાર (અપહરણ) થયો હતો પણ મારા માતા પિતા ના આશીર્વાદ, મારા કુળદેવી અને સુરાપુરા ની કૃપા, મારા સગા સ્નેહી ને મિત્રો ની પ્રાથના થી હું પણ પાંચ શિકારી ના હાથ માંથી છૂટી ગયો તો ...
એ સ્ટોરી લખવા ની બહુજ ઈચ્છા છે ક્યારેક તમારી સામે વિગતવાર રજૂ કરીશ.
રાજુ રાણીપા
#શિકાર