જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની તાકાત હોઈ શકે છે તો,
ભરોસો રાખજો કે,
અદ્રશ્ય ભગવાન માં પણ તમને બચાવવાની શક્તિ છે...!!

પ્રાર્થના અને મંત્ર ની શક્તિ માં વિશ્વાસ રાખો

સંયમ રાખો.. સ્વસ્થ રહો..આ સમય પણ જતો રહેશે..

Gujarati Blog by ઉલ્લાસ ચીથરીયા : 111431459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now