#શિકાર

તે મારો શિકાર કરવાની મજા માણી,
મેં કાયમ ઘાયલ રહેવાની મજા માણી,

નથી દવા જોઈતી મને સારા થવાની ,
માણુ છુ મજા પલ પલ ઘાયલ રહેવાની.

Gujarati Shayri by Hiten Kotecha : 111431458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now