કોણ જાણે ક્યાં છે શિકારી,
શિકાર ખુદ શોધી રહ્યો છે શિકારી,
સતાવે બહુ, તું મને આજ,
આમ સંતાકૂકડી ક્યાં સુધી રમાડીશ મારી શિકારી!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૨ મે ૨૦૨૦
#શિકાર

Gujarati Shayri by ALAY : 111431452

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now