સ્ત્રી ની મિત્રતા મન સાથે ,
એને બહુ ઓછી નિસ્બત ધન સાથે ,
મન નચાવે એમ નાચીએ ,
ખોટા વહેમ માં રાચીએ ,
તમે પુરુષો મષ્તિષ્ક થી બોલો છો, પરિસ્થિતિ ને ત્રાજવામાં તોલો છો ,
તમને મેં સતત સંયમ અને શ્પશ્ટતા થી વર્તતા જોયા છે ,
સમતોલ નહિ કહું ,કારણકે સંતુલન ખોતા જોયા છે .