એક જમાના માં કાસ્ટ ને આધારે નક્કી થતું કે કોને અડવું, કોને ન અડવું. પૈસાદાર અને ગરીબ વચ્ચે મિત્રતા ના થઇ શકે. હવે,નવી ફેશન કે ગુજરાતી મિડિયમ અને ઇંગ્લીશ મીડિયમ વચે મિત્રતા ના થઇ શકે.. આ, એક આપણે mentality ના શિકાર છીએ..
કુદરત તો શિકાર શિકારી ના સિધ્ધાંત પર ચાલે છે.જો એમાં આપણે ભંગ પાડીએ તો પ્રકૃતિ ની ગરિમા ખોરવાઈ જાય છે...
Krina Shah.
#શિકાર