આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા
પામવાની પણ નથી થતી,
જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને
નાનપણમાં જવાની થાય છે !!
✍️હેત

Gujarati Thought by Het Bhatt Mahek : 111431350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now