Gujarati Quote in Blog by Devang Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Devang Dave લિખિત વાર્તા "શિકાર - પ્રકરણ ૩૨" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884176/shikaar-32

#શિકાર પર કોઇ પંક્તિઓ મુકવી એનાં કરતાં આ શું ખોટું??
હકિકત આ જે સાડા ત્રણસો ચારસો વાચક જેણે બધાં બધાં હપ્તાઓ વાંચ્યા છે, એમનો જ શ્રેય છે કે કથા આટલે સુધી પહોંચી ... બાકી વચ્ચે દોઢ વર્ષ આર્થિક સામાજીક માનસિક વિમાસણના કે પછી આળશને કારણે મુકી જ દીધી હતી , પણ અમૂક મેસેજ એ ફરી શરૂ કરવા પ્રેર્યો .... આ કથાની સૌથી મહત્વની વાત છે કે મને ખુદને ખબર નથી કે આગળના હપ્તા માં શું આવશે ખરેખર , આ જ સાચુ છે...
હા કથાના અંત બાબતે થોડું વિચાર્યુ છે થોડું બાકી છે પણ હજી મજલ બાકી છે....
હું નથી કહેતો કે નવલકથા ઉત્તમ લખાઇ છે , ના કદાચ સાધારણ કે સાધારણ થી થોડી ઉપર હશે
પણ મને મજા આવી રહી છે ....
ફરીથી ખુબ ખુબ આભાર માતૃભારતી ને બધાંજ વાચકોનો
#શિકાર

Gujarati Blog by Devang Dave : 111431327
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now