શિકાર કોંનો...?

મૂંગા પ્રાણીઓનો...કે લાગણીઓનો..
#શિકાર

Gujarati Thought by Urmi Chauhan : 111431269
jd 7 year ago

જંગલી પ્રાણીઓ ખાલી મૂંગા પ્રાણી નો શિકાર કરે બાકી માનવી તો બંને નો કરે છે...

જીગર _અનામી રાઇટર 7 year ago

દુનિયા જ એવી છે જેનો જેવો શોખ એનો એવો શિકાર.. પછી ભલે પ્રાણી હોય કે લાગણીઓ..!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now