આપણા સૌ ની અંદર ગુસ્સો, દ્વેષ, નફરત,આળસ જેવા શિકારીઓ રહેતા હોય છે જે કોઈક પરિસ્થિતિમાં બહાર આવતાં રહે છે. જરૂરી છે કે આ શિકારીઓ વિકરાળ બની આપણું ભક્ષણ કરે તે પહેલાં ખૂદ જ તેમનો શિકાર કરી લઈએ.
#શિકાર

Gujarati Thought by Kavitaba Dod : 111431245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now