--------- ----------- -----------
--------- -----------. -----------
આમ, નજરો થી શિકાર કરી ને,
ક્યાં ચાલ્યાં....?
આમ, જામ ને છલકાવી ને,
ક્યાં ચાલ્યાં....?
આમ, હોઠ પર મૂકી રસપ્યાલી ને,
ક્યાં ચાલ્યાં....?
આમ દિલ ને ધાયલ કરી ને,
ક્યાં ચાલ્યાં.....?
આમ, નજરો થી શિકાર કરી ને,
ક્યાં ચાલ્યાં....?
#શિકાર
જય શ્રી કૃષ્ણ
--------- ----------- -----------
--------- ----------- -----------