શિકાર કરો
પોતાની બરોબર
ના હોય તેનો!

નબળા ભૂલો
શિકાર તેનો ,હોય
ખમતીધર!


શિકાર થયો
તારી નજરથી
તરસુ પ્રેમ!

કાતિલ આંખો
નો શિકાર બન્યો
પરિણય માં!

શિકાર બનું!
કે શિકારી બનું હું
પ્રેમ વનમાં!
#શિકાર

Gujarati Hiku by Anil Bhatt : 111431113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now