gujarati # પણી વગર ફૂલ પણ કરમાઇ જાય છે ,તારા વગર આકાશ પણ ચમકતું નથી , શ્વાસ વગર જિંદગી પણ મુરજાય જાય છે અને ફક્ત યાદ બની ને રહી જાય છે .એવી રીતે મુસ્કાન વગર પણ જિંદગી કરમાઈ જાય છે અટલે હમેશા મોજમાં રહો એને મલકતા રહો એ જ જિંદગી જીવાની ગુરુ ચાવી છે .

Gujarati Quotes by Hemakshi Thakkar : 111431100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now