દિલ માં હું ધબકુ છુ,.
ક્યારેક મા ના રૂપ માં તો ક્યારેક પિતા ના રૂપ માં,
ક્યારેક કઠણ થાય છે તો ક્યારેક નરમતા નો એહસાસ કરાવે છે,
ક્યારેક પુત્ર ના રૂપ માં તો ક્યારેક પુત્રી ના રૂપ માં,
ક્યારેક લાડ તો ક્યારેક ચિંતા નો એહસાસ કરાવે છે.
ક્યારેક દાદા ના રૂપ માં તો ક્યારેક દાદી ના રૂપ માં,
ક્યારેક રઘવાટ તો ક્યારેક અરાજકતા માં ધડકે છે.
#દિલ