‼️
ધરતી પર જામ્યો હતો કોલાહલ,
અમારી હકૂમત, અમારી મરજી..!!
કુદરત સમજાવી ગઈ સાન માં,
કોની જાગીર, કોની મરજી..!!

✍🏻કુમાર રાણા..શુભરાત્રિ..જયમાતાજી

Gujarati Shayri by KUMARPALSINH RANA : 111431052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now