Gujarati Quote in Poem by Setu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલની છત્રી બનાવીને હવે ભીનું થવું છે પલળ્યા વગર તારી સંગ...
ચોમાસાની મોસમમાં ટાઢકમાં ભીંજાવાનું છે પલળ્યા વગર તારી સંગ....
વાદળાની ઘટાટોપ ઘટામાં વીજળીના ઝબકારે ચમકવું છે પલળ્યા વગર તારી સંગ..
ભીની માટીની સોડમમાં મહેકવું છે પલળ્યા વગર તારી સંગ...
#દિલ

Gujarati Poem by Setu : 111431015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now