દરેક ને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ,
મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે...
- અજ્ઞાત

(પરંતુ પોતાને ગમવું એ સૌથી પહેલી જરૂરીયાત છે)

Gujarati Good Night by Miss. Thakkar : 111431013
jd 7 year ago

કહેવાય છે ને ... ભગવાન સૌ નું ભલું કરે પણ શરૂઆત મારાથી કરે એવું જ છે પેલા ખુદ ને ગમતા થઈશું તો બધા ને ગમીસુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now