Gujarati Quote in Whatsapp-Status by Minal Tailor

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાહુ છુ તને દિલ થી, માનુ છુ તને દિલ થી;
આ મારો પ્રેમ છે, સન્માનું છુ તને દિલ થી;
નાવ ને ચલાવવા જરૂર હોય છે નાવિક ની;
Life ની કૉઇ પળે હુ પડુ તો તુ મને સંભાળજે;
તુ જો મારો સાથ આપશે તો ભવસાગર
પાર કરી લઇશુ.


#દિલ

Gujarati Whatsapp-Status by Minal Tailor : 111430928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now