Gujarati Quote in Blog by મુકેશ રાઠોડ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો આજે રાત્રે બાર વાગે મારી બીજી વાર્તા "રોંગ નંબર" માતૃ ભારતી એપ પર પ્રકાશિત થશે .
તો આશા રાખું કે આપ સૌ ને આ વાર્તા ગમશે. વાર્તા માં કઈ ભૂલ ચૂક રહી ગઈ હોય અથવા આપના તરફ થી કોઈ સૂચન આપવા માંગતા હોવ તો મને જરૂર થી જાળવશો જી.
આપના પ્રતિભાવ ભાવ મારા માટે કિંમતી છે.
તો અચૂક થી આપ આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી.


મુકેશ .

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111430904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now