મજુર માણસ ટ્રેન માં ભારત માતા કિ જય બોલે છે જ્યારે ટ્રેન નીકળે છે,
અને
પ્લેન માં ભારત પરત આવા વાળા હિપ હિપ હુરરરરે બોલે છે જ્યારે પ્લેન ટેકઓફ કરે છે,
દિલ ચીખી ઉઠે છે કે આ આપણી સંસ્કૃતિ ક્યાં જય રહિ છે..
હવે તમે વિચારો,તમારા માં જો અક્કલ હોય તો...
#દિલ