આપ્યું છે દિલ મને ગળાથી એક વેંત નીચે ,
આપ્યું છે દિલ તેને ગાળથી એક વેંત નીચે,
રહેવું છે મારે તે દિલમાં જગ્યા કરીને ,
રહેવા ના દીધો મને તે દિલમાં જગ્યા કરીને .
શરૂવાત થઈ આંખથી ને ઉતર્યા દિલમાં તે,
રહ્યું દિલ પર જોર તેનું ના ઉતર્યા તે ,
સબંધ સાચવ્યો દિલથી ને તેને કર્યો ઉપયોગ,
તેને ખેલ કર્યો દિમાગથી ને મળ્યા નેણ,
આ દિલ અને દિમાલની રમતમાં ,
આંખ કહે વાંક હતો શુ મારો ,
રડતી રહી આંખ દિલને લીધે ,
કર્યો ગુનો આંખને ભોગવ્યો દિલએ,
કર્યો ગુનો કોઈ ભરે કોઈ ઓર.
#દિલ