મારા મયત પર બે ફૂલડાં લઈને તું આવજે,

એ બહાનું લઈ આંખમાં બે મોતીડાં લઈને આવજે,

હું ખુલી રાખીશ કબરની તિરાડ તારા માટે,
છેલ્લા દર્શનના ઓરતાં લઈને તું આવજે.
અંશતઃ

Gujarati Shayri by અંશતઃ. ગોસાઇ ભરતવન : 111430703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now