સંબંધોમાં સ્નેહના સરવાળા અને બુરાઈની બાદબાકી,સદ્ ગુણોનો ગુણાકાર અને ખોટી ભ્રમણાનો ભાગાકાર કરીશું દોસ્તો તો સરવૈયું નફામાં જ રહેશે!
-સેતુ

Gujarati Thought by Setu : 111430660
પ્રભુ 7 year ago

વાહ મસ્ત 👌👌 હવે ખબર પડી 🤔બાળપણ થી ગણિત માં કાચો હું.... એટલે જ લાગણીઓ માં અભણ હું...🙄😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now