#દિલ
તારા માટે હું ગુસ્સો છોડી દઉં..
તારા માટે હું પોતા ને ભૂલી જાઉં..
તારા જોડે વાત કરવા કલાકો રાહ જોઉં..
છતાંય તારી મન પર લાગી જાય એ દરેક વાત ભૂલી જાઉં..
તું નજર અંદાજ કરે એ દરેક અંદાજ ને ભૂલી જાઉં...
તું દિલગીર છે એ વાત ચાલ મની લઉં...
તારા માટે હું પોતા ને જ બદલી દઉં...
છતાં તું મને ના સમજી સકે ..,,
હવે એના થી બીજું તો શું કરું...
શું તારા માટે હું તને જ છોડી દઉં...??
જવાબ તને કંઇક આજ આપી દઉં..
કે દુઃખ આપનારા જેવા હોય પોતાના જ હોય...
પોતાના હોય એ દિલ ના ટુકડા જેવા હોય,
દિલ નો ટુકડો શું દિલ થી અલગ દઉં..!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!