દિલ ધબકે છે
વૈશાખી તાપ થી,
દિલ છલકે છે
લુ ની આગથી,
દિલ ને સમજાવુ છું
પાછુ વળી જા,
નથી પૂર આવતું
મૃગજળ ના વહેણ થી.

#દિલ

Gujarati Poem by Dhiren Faldu : 111430443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now