#દિલ

આતો દિલ છે એ ધડક સે.

તમે દુર જાસો તો એ તડપ સે.

તમારી બેવફાઈ જોય ભડક સે.

ને ધીમે ધીમે એ અંદર ને અંદર સળગ સે.

પણ ચિંતા ના કરો તમે બેવફા છો આ દિલ નહીં.

દિલ સળગી જે ધુવાણો થાસે ને એ વાદળ બની તમારા ઉપર પ્રેમ બની ફરી વરસ સે.

આ દિલ છે તમારા માટેજ ધડક સે.

kp_ rocks

Gujarati Poem by Kashyap Parmar : 111430433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now