દિલ... ન ચૂક્યું ધબકાર,
ઘણાં સુખ દુઃખ ઝીલીને
તૂટ્યું ફક્ત પ્રેમમાં ?
તો પ્રેમી જીવતો કેમ રહે ?
વાત કઈં ઓર હતી,
દિલ નહિ ઈરાદો તૂટ્યો હશે.
#દિલ

Gujarati Hiku by ARUN AMBER GONDHALI : 111430388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now