લઈ બેઠાછો દિલ અમારું,
અને પુછોછો ક્યાં ખોવાયા છો.
ધાક જમાવી બેઠાછો હૃદયની લાગણીઓ પર,
અને પુછોછો ક્યાં ખોવાયા છો.
ખુલશે લોકડાઉન, પણ તમે નહિ નીકળો કદી અમ હૃદયમાંથી,
હજુ પૂછો છો કે કયાં ખોવાયા છો !
#દિલ

Gujarati Shayri by hiren joshi : 111430381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now