#દિલ

શૂન્ય છે દિલ, શૂન્યતા માં ઘર કરી જશે,
જ્યાં પ્રેમ નથી દિલ , વ્હેમ ઘર કરી જશે;

મતલબ શું છે જિંદગી નો, ફક્ત સ્વાર્થમાં,
કબ્રમાં સબ્ર ખૂલા હાથ,એમ ઘર કરી જશે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now