દિમાગ લગાવો અને જવાબ આપો
કાનો માત્રા વગર મતલબ કોઈપણ નિશાન બારાક્ષરી નુ ના હોય એવાં નામ બતાવો ???
લગાવો દિમાગ.......
દાખલા તરીકે ફિલ્મનુ નામ... હમ
1 ફૂલનુ નામ....
2 મીઠાઈનુ નામ...
3 પ્રાણીનુ નામ...
4 વાસણનુ નામ....
5 શાકભાજીનુ નામ....
6 દાળનુ નામ...
7 પોશાકનુ નામ.....
8 રસોઈનો મસાલો....
9 ગરમ મસાલા....
10 રાજાનુ નામ.....
11 કાપડનુ નામ.....
12 શહેરનુ નામ.....
13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ....
14 ધાતુનુ નામ......
15 આંખનુ બીજુ નામ....
16 ૠતુનુ નામ.....
17 ઝાડનુ નામ.....

Gujarati Blog by Gujrat police : 111430301
Kanu Bharwad 7 year ago

11- મખમલ

Kanu Bharwad 7 year ago

6. દાળ - મગ

Kanu Bharwad 7 year ago

5 શાકભાજી પરવળ

Bhavesh 7 year ago

થોડું બીજા માટે રહેવા દઇ😊

Bhavesh 7 year ago

1ફુલનુ નામ-કમળ

Bhavesh 7 year ago

9 ગરમ મસાલા-તજ

Bhavesh 7 year ago

3 પ્રાણી નું નામ-બળદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now