સ્ત્રીઓ નુ દિલ એક મંદિર હોય છે. તેમાં તે પોતાના પતિને આરાધ્ય દેવ ના સ્થાને બેસાડે છે અને માતા પિતા સાસુ-સસરા બાળકો વગેરે ને મંદિરમાં દેવ તરીકે સ્થાપે છે પોતાના સ્નેહ અને પ્રેમ નો અભિષેક કરે છે ધર્મ રૂપી ફૂલ ચઢાવે છે કર્મ રૂપી દીપ પ્રગટાવે છે અને આ દીપ ની જ્યોત અખંડ જ્યોત બની રહે તેની કાળજી રાખતી હોય છે
#દિલ