કેટલું સરળ છે એક છોકરા ને પ્રેમ માં પાડવાનું
જરાક ત્રાસી નજરે જોવાનું ,
થોડા વાળ કાન પાછળ લાવવાનું ,
બે ડગલાં આગળ જઈને પાછળ જોવાનું ,
હળવું સ્મિત આપવાનું ,
કેટલું સરળ છે એક છોકરા ને પ્રેમ માં પાડવાનું
- pm is here

Gujarati Poem by Patel Poojan : 111430004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now