Gujarati Quote in Poem by Brijesh Mistry

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આજે એ દિલ રૂઠ્યું મારા થી,
બે મોતી વરસ્યા નયનો થી....

સૌને હસતું હસાવતું એ
આજે રડ્યું મારાથી... એ દિલ રુઠ્યું મારાથી..

એની ખિલખિલાટ થી પુષ્પ પણ ખીલી ઉઠતા
આજે કરમાયા એ સુંદર ફૂલો મારાથી...એ દિલ રૂઠયું મારાથી..

કેટલું તડપ્યું હશે
કેટલું રડ્યું હશે
કેટકેટલું તૂટી પડ્યું હશે...એ નાજુક "દિલ"

પોતે રડી ને પણ
સૌને હસતું હસવતું એ...ઘાયલ થયું મારાથી..

આજે એ દિલ રુઠ્યુ મારાથી,
બે મોતી વરસ્યા નયનો થી...

બ્રિજ રાજ



#દિલ

Gujarati Poem by Brijesh Mistry : 111430003
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now