દિલ જે હંમેશા સાચું કહે છે .આપણને પણ માણસ ને આદત છે સાચું નહિ પણ સારું લાગે એવું કાર્ય કરવું પછી તે કોઈ પણ પ્રકારે હોય. આપણું દિલ હમેશાં આપણને હિન્ટ આપતું જ હોય છે .પણ આપડે મન ની શાંતિ ઓછી અને બીજા ને સારું લગાડવા ના ચક્કર મા એને નજર અંદાજ કરીએ છીઅે. પણ તમારા દિલ માં એટલી તાકાત છે કે તમે જેને મેળવવા પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવો છો અને દિલ માં તેને જીવંત રાખી શકો તો એક દિવસ એ દિલ ની શક્તિ થી તમે એ મેળવવી શકશો .તમારું કોઈ પણ લક્ષ્ય ,સપના કે વ્યક્તિ પણ 😊😊😊પણ દિલ ના અવાજ ને પેલા સાંભળવું જેથી જીવન માં મુશ્કેલીઓ તો આવશે પણ તમે ક્યારેય હાર નહિ માનો તમારું દિલ હરવા નહિ દે તમને .
#Heart