Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા દિલ થી મારું દિલ જોડાયું હતું અજાણતા.
પછી એ જોડાણ ને વધુ મજબૂત કર્યાં જાણીને.
પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ સમય સાથે પછી,
કોણ બદલાય ગયું શી ખબર થયા નોખા જાણીને.
#દિલ

Gujarati Poem by Anil Bhatt : 111429783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now