દૂર રહીશું તો પણ #દિલ માં રહીશું ;
સમય ના સથવારે ફરી મળતા રહીશું ;

આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ ;
તો અમાસ માં પણ મળતા રહીશું...❣️
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#દિલ

Gujarati Shayri by Ashish Parmar : 111429758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now