દિલની વાત.........
" એ માણસ જેટલો મજબૂત કોઈ ન હોય જેનું દિલ તૂટેલું હોય અને ચહેરા પર હંમેશા સ્મિત હોય સાહેબ.. "
સાંઈરામ દવે લખે છે કે .......
" ફાટેલા દૂધને એ લોકો જ ફેકીદેય છે જેને એ દૂધમાંથી પનીર બનાવતા નથી આવડતું , અને જ્યારે દિલ તૂટે ત્યારે એ લોકો જ પડી ભાંગી ને સુસાઈટ કરે છે જેને એ તૂટેલા દિલ સાથે જીવતા નથી આવડતું " ...
હું તો એમ જ કહીશ કે જ્યારે કોઈ સાથ છોડી ને જતું રહે છે તો અફસોસ ન કરશો કદાચ એનાથી સારું તમારા નસીબમાં હશે,, હમેશા આભાર માનો બધાનો ભલે પછી એ દગો આપે..
અને એટલા આગળ નીકળો life માં કે એ વ્યક્તિને અફસોસ થવો જોઈએ કે મેં આને દગો આપીને ભૂલ કરી .....
મિત્રો આજે હું એક મારી હકીકત કહું છું જો જે-તે સમયે મને દગો ન મળ્યો હોત ને તો આજે હું આટલું લખી ન શકતો હોત અને મને જે શીખ મળી છે દગામાં એવી કદાચ કોઈને મળી પણ નય હશે માટે જે થાય એ સારું જ થાય હશે તારા નશીબ માં તો આવશે જ તારી પાસે .....
આભાર માનું એનો જેનીએ મને મોંઘા વિશ્વાસનો મોંઘો દગો આપ્યો પરંતુ મારી life પેલા કરતા better ચાલી રહી છે કારણ કે મેં બધુ જ Motivate થઇ ને મારા પર લઈ લીધું હતું તે સમયે..
મારી એક સત્ય ઘટના હતી.....
【Mr: N.D. Chavda💝