આમ અધવચ્ચે છોડીને ક્યાં જાય છે થોડુંક બોલી લેવાં દે,
મારાં સવાલોને જેની જરુર છે એને શોધી લેવાં દે,
મારૂ અંતર મન અગનની જ્વાળાંથી ઉભરાયું છે એને ઠરી લેવાં દે,
કદાચ આ છેલ્લી વાર હશે, તારી સ્મિત, તારી આંખો, તારૂ રૂપ, જોઇને મન ભરી લેવાં દે,
આમ અધવચ્ચે છોડીને ક્યાં જાય છે થોડુંક બોલી લેવાં દે