#સાંભળવુ

સાંભળવી છે મારે એ વાંસળી ની ધૂન
જે વગાડી હતી ક્યારેક ક્રિષ્ન એ રાધા માટે
સાંભળવું છે મારે એ પ્રેમ તણું ગીત
જે ગાયું હતું ક્યારેક મીરા એ ક્રિષ્ન માટે
સાંભળવા છે મારે બે પ્રેમ ભર્યા બોલ
જે બોલે સજનવા ક્યારેક મારા માટે

Gujarati Blog by Dt. Alka Thakkar : 111429291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now