ઘમંડી આ જિંદગી. પણ તમે યાદ આવો છો.
તારીખયા ના દટો જેમ પણ ફેરવી ને છેલ્લા દિવસે જેમ દિવાળી ની ખુશી સંગ આવે છે, તેવીજ રીતે દોસ્તો તમારું ઘમંડ જેટલું પણ હોઈ પણ જ્યારે મુસીબત માં તમે ફસાયેલા હોવ છો ને ત્યારે વૃદ્ધઆશ્રમ માં મુકેલા *માં -બાપ* યાદ આવે છે.
*વિન્સ.એલ.બી* ના તમે તેમજ તમારા પરિવાર ને *મમતા* દિવસ ની ખૂબ શુભેચ્છાઓ..