દિલ ની વાત કહુ છુ સાંભળ,
બે ઘડી મારી પાસે બેસી ને,
સુખ દુખ ના આ સરવાળા મા,
સાથ હળ પળ રહી ને,
આ તડકા આ છાયડા મા,
સાથ તુજ નો પામી.
લક્ષ્ય વિના ના મારા જીવન ને,
આકાર નવો આપ્યો તે,
પાનખર હતું મારુ મન,
એને લીલુંછમ બનાવ્યુ તે,
આ બગીચા ના માળી હુ અને તુ,
અને તેના પર છોડ રુપી કલમ રોપી,
ચાલ આપણે એકબીજા ને સાંભરી લઈએ.
#સાંભળવુ