: મળ્યું એ માણવાની પણ મઝા છે..
ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે.. એક માં એક ઉમેરો તો બે થાય એવુ શિक्षક શિખવાડી ગયા..
પણ બે માંથી એક બાદ કરો તો એકલા થઇ જવાઈ એવુ જીંદગી શિખવાડી ગઈ..

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111428959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now