આંખોનું એ કૌતુક શું કહું ?
જે શબ્દદેહે તને સંભળાવી ,
પિંછી એ જે આકારે ચીતારી,
મૂર્તિમંત આબેહૂબ નિહાળી ..!
#સાંભળવું

Gujarati Shayri by Devang Dave : 111428857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now