ખબર છે મને
મારી આડા અવળી વાતો,
સાંભળવી નથી ગમતી તને,,,
પણ હું શું કરૂં યાર ???
તારી સાથે વાતો કર્યા વગર
ક્યાંય ચેન નથી મળતું મને...
તેજલ
#સાંભળવુ

Gujarati Good Morning by Tejal Vaghasiya . : 111428598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now