એક સાધુ હતા. તેઓ નદીએ સ્નાન કરતા હતા. ત્યારે એક વિંછી ને તણાતો જોયો. અને દયાભાવથી પ્રેરાઈને તેને બચાવવા ઉંચકીને બહાર કાઢતી વખતે વિંછી તેમણે ડંખીને પાછો પાણીમાં પડી ગયો. સાધુ એ ફરી બચાવવા પ્રયત્ન કર્યો. આમ બે ત્રણ વખત થયા બાદ આખરે તેને બચાવી લે છે. મતલબ દુર્જન ભલે દુષ્ટતા ન ત્યજે પણ સજ્જને પ્રયત્ન છોડવો નહીં.
#દુષ્ટતા