#દુષ્ટતા

કરી દુષ્ટતા તને કાપીને
કરી દુષ્ટતા તને રિબાવીને

કરી દુષ્ટતા તને બાળીને
કરી દુષ્ટતા તને ન સાચવીને

કરી દુષ્ટતા સિમેન્ટ ના જંગલો કરીને
કરી દુષ્ટતા તને વેરવિખેર કરીને

ઓ પ્રકૃતિ કર્યો અમે અક્ષમ્ય ગુનો
છતાં તે કરી સૃષ્ટિને નયનરમ્ય

Gujarati Poem by Shree...Ripal Vyas : 111427971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now