પોતાની જરીક અમથી વેદનાથી અકળાય છે,
પણ હંમેશા બીજાનું દુઃખ જોઈ હરખાય છે...
અરે માનવી આ તે કેવી તારી દુષ્ટતા,
કે એને જોઈ દાનવો પણ શરમાય છે...
#દુષ્ટતા

Gujarati Blog by Pallavi Trivedi : 111427838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now