આજે નિખાલસતાનું સચ્ચાઈ એ ચોપડી મા લખી રહી ગઈ બાકી પહેલા સગાઈ કરતા બધા સાચું કહેતા અને લગ્ન એટલે છેક નો સાથ
હાલ અમુક હલકા સગપણ કરવા અને વાંઢા કે તજાયેલો વિષે એટલું જુઠ્ઠું બોલે અને એવા વખાણ કરે કે આપણે કાંઈ બોલ્યા વગર આગળ વધી એ છોકરી એટલે સહનશીલ બાપની આબરુ જાળવવા હલકટ નીચ વેહમી નું ઘર માંડે વહેમી એવો કે ઘર મા પુરી દે શુ આ એના સગા નહી જાણતા હોય તેવું હોય
નહી અને ઈ હલકટ ના કારણે કોઈ છોકરીને એ નીચ ની એબ લાગે એની આબરુ જાય પણ આપણી માન્યતા છોકરા વાળા ને મહત્વ આપવાની ભુલ અને છોકરી ની સહનશીલતા એ કોઈનો ભવ બળે તો આવા વચોટિયાને મા ક જોવે આ લખાણ ચેતવવા મુક્યુ છે હદ તો દુષ્ટતાની ત્યારે થાય દુષ્ટ પોતાનુ નામ પણ સાચુ ન બતાવે . આવા વહેમી માટે દુષ્ટતા શબ્દ વાપરવો તે શબ્દનુ અપમાન
ક્રમશ
#દુષ્ટતા