Gujarati Quote in Poem by Vins L B

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષો પછી સુકાયેલી યાદ તાજી થઈ છે,
જાણે એ દિલ ને મધુર ફળ મળ્યું હોઈ.

સ્વપ્ન માં રાતે સુરજ મેં જોયો છે,
શીતળ આ ચમક ને ઠંડ મળી હોય.

પવન ની એ ખુશ્બૂ પારખી છે,
જે વીંજણો લઈ આવ્યું હોય.

દિલ ની ધડકન તેજ થતી જોઈ છે,
તને જ્યારે આવતી મેં જોઈ હોઈ.

સાગર ના પાણી ને મીઠું થતું જોઈયું છે,
પ્રેમ તણા આ દિલ માં જ્યારે તું સમાઈ હોઈ.

'વિન્સ' ની નજર આજે પુષ્પો થી અનુભવાય છે,
નીતરતી યાદો સાંજ માં ખીલી હોઈ.

Gujarati Poem by Vins L B : 111427777
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now